મહાનગરપાલિકા/ નગરપાલિકા / જિલ્લા/ તાલુકા પંચાયતોની પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ : નામો ચેક કરી લેવા

0
20201012_202716
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સ્થાનિક સ્વરાજ્યના એકમો માટેની મતદાર યાદીના પ્રાથમિક મુસદ્દાની પ્રસિદ્ધી તા.૦૯/૧૦/૨૦૨૦ના રોજ નિયત સ્થળોએ જાહેર જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવી હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા /જિલ્લા/તાલુકા પંચાયતોના મતદારો પોતાનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ છે કે નહીં એની ચકાસણી કરી શકશે. જો વાંધા કે સુચનો હોય તો નિયત સમયમર્યાદામાં રજૂ કરવા સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ જણાવાયું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *