DGVCLએ ગરીબ પરિવારને ૨૪.૭૦ લાખનું બીલ પકડાવી દીધું

0
IMG-20200904-WA0034
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વલસાડના નનકવાડા ખાતે રહેતા દિપક દુર્લભ પટેલ કે જે ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાનું જીવન ગુજારે છે. એમના ઘરનું બે માસ (જુલાઈ-ઓગસ્ટ) નું લાઈટબીલ ૨૪.૭૦ લાખ રૂપિયા આવતા દિપકભાઈ દોડતા થઈ ગયા હતા. એમણે બીલ પ્રશ્ને, વલસાડ DGVCLનો સંપર્ક કરતાં એન્જીનીયર પણ વિચારમાં પડી ગયા હતા. એમણે જણાવ્યું કે કર્મચારીની ભૂલ લાગે છે. જેથી તપાસ કરી બીલ સુધારી આપવા જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *