સુરત શહેરમાં રીક્ષા ચાલકોમાં વધતું કોરોના સંક્રમણ : ચિંતાનો વિષય

0
20200904_141744
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : અનલોક સમયમાં સુરત શહેરમાં જાહેરલોકોમાં કોરોના સંક્રમણના બનાવો વધી રહ્યા છે. ત્યારે એક નવી વાત સામે આવી છે. જેમાં શહેરમાં ફરતા રીક્ષા ચાલકોમાં કોરોના સંક્રમણના બનાવો વધી રહ્યા છે. મહાનગરપાલિકાએ એક ચેતવણી જાહેર કરી છે કે માસ્ક વિના રીક્ષા ચલાવતા અને રીક્ષામાં ૨ થી વધુ મુસાફરોને બેસાડનાર સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *