ABC કચેરી સામે જ લાંચનો વહીવટ, DILR સહિત ચાર 9 લાખની લાંચ લેતાં ઝડપાયા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતની ABC કચેરી સામેજ, લાંચનો વહીવટ DILR સહિત 4 શખ્સો 9 લાખની લાંચ લેતાં ઝડપાઇ જવા પામ્યા છે. વિવાદિત જમીનની માપણી માટે 18 લાખની માંગ કરાઈ હતી. જે પેટે 9 લાખ લેતાં રિતેશ રાજપરા (ઇન્ચાર્જ DILR), જસમીન બોધરા (નાયબ મામલતદાર), ડોલર ચકલાસિયા, રાજેશ શેલડીયા આ બે ખાનગી વ્યક્તિ છે. પોલીસની બીજી ટીમે રાજપરાની અટક કરી છે. જયારે મોબાઈલ લોકેશનનાં આધારે જસમીનની અટક કરી છે. આ પ્રશ્ને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *