સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ : નદી-નાળા જળબંબાકાર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં આજે બોપોરબાદ ધોધમાર વરસાદ પડતાં આ વિસ્તારના અનેક નદી-નાળા વરસાદી પાણીથી છલકાઈ જવા પામ્યા છે. અવિરત વરસાદ પડતાં કેટલાંક કોઝવે ઉપરથી પણ પાણી વહેવા લાગ્યા હતાં, જ્યારે કેટલાંક માર્ગો ઉપર પણ પાણી ફરી વણ્યયા હતા.ખેતરો પણ પાણી થી ભરાઈ ગયા છે. આમ ચાલુ વર્ષે વરસાદ એનાં નિયત સમય કરતાં એક માસ મોડો શરૂ થયો છે, છતાં મોડો મોડો પણ વરસાદ સારો આવતાં ખેડૂતોને પોતાનાં જે પાકોની વાવણી કરી છે એ પાકોને હવે જીવતદાન મળશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *