વ્યારા પશુ દવાખાને એન્ટી રેબીઝ વેકસીનેશન કેમ્પ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
વ્યારા પશુ દવાખાને એન્ટી રેબીઝ વેકસીનેશન કેમ્પ અને જન જાગૃતિ કાર્યક્રમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯. ભારતીય  જીવ જંતુ કલ્યાણ બૉર્ડ દ્વારા વિશ્વ રેબીઝ દિવસ દર વર્ષે 28 સપ્ટેમ્બર ના રોજ રેબીઝ અટકાવવા અંગે જાગૃતિ ફેલાવવા અને તેના નાબુદી માટે સામુહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ભારતીય  જીવ જંતુ કલ્યાણ બૉર્ડ વર્ષ 2026 ની થીમ strong togethar રાખી ને રેબીઝ દિવસ 2026 ની સક્રિય રીતે ઉજવણી કરવા અપીલ કરવામાંઆવેલ છે. તેના અનુંસંધાનમાં જન જાગૃતિ કાર્યક્રમ, એન્ટી રબિઝ રસીકરણ થકી વર્ષ 2030 સુધીમાં કુતરા દ્વારા ફેલાતા રેબીઝ ને નાબૂદ કરવા આયોજન હાથ ધરવામાં આવેલ છે.

 

તેના અનુસંધાને તાપી જિલ્લામાં વેટ પોલી ક્લિનિક, જિલ્લા પંચાયત પશુ પાલન શાખા અને EMRI Green health services ના સહયોગથી વ્યારા પશુ દવાખાને એન્ટી રેબીઝ વેકસીનેશન કેમ્પ અને જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં રેબીઝ અંગે માહિતી આપવામાં આવી હતી અને ફ્રી વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

 

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *