ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0
ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. આજ રોજ ઉકાઈ તાલુકાના ભટવાડા અને નીદવાડા ગામના ખેડૂતો તથા વિદ્યાર્થીઓ દ્વારા અત્રેની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ઉદ્યોગ (Fisheries) અને ડેરી સાયન્સ (Dairy Science) જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ અને ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દીની વિવિધ તકો અંગે કેન્દ્રના વડા ડૉ. સ્મિત લેન્ડે દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રહેલી રોજગાર, સ્વરોજગાર તથા ઉજ્જવળ ભવિષ્યની તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *