માંગરોળ તાલુકાનાં એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચાલતાં કામનું પાલિકાના પ્રમુખ સાથે કોગી આગેવાનોએ કરેલું નિરીક્ષણ

1
IMG-20200628-WA0042
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાની એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વોર્ડ નંબર ત્રણ માં ડ્રેનેજ લાઈનનું કામ હાલમાં ચાલી રહયું છે, જેનું નિરીક્ષણ નગરપાલિકાનાં પ્રમુખ પ્રફુલભાઈ ની સાથે તરસાડી નગરનાં સ્થાનિક કોગ્રેસી કોર્પોરેટરો તથા કૉંગી આગેવાનો શાયરાબેન મલેક, તેયબબીબી પઠાણ, ઈબ્રાહીમ શાહ, ડો.નટવરસિંહ આડમાર, ગુલામભાઈ પઠાણ વગેરેઓએ ડ્રેનેજ લાઈનનું જે કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું હતું.

 

About The Author

1 thought on “માંગરોળ તાલુકાનાં એકમાત્ર તરસાડી નગરપાલિકાનાં વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચાલતાં કામનું પાલિકાના પ્રમુખ સાથે કોગી આગેવાનોએ કરેલું નિરીક્ષણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *