સોનગઢ-ગોડા માર્ગ પર નાની ખેરવણ નજીક બિસમાર રસ્તાનું ત્વરિત સમારકામ હાથ ધરાયું
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ :. ચોમાસાના ભારે વરસાદને કારણે સોનગઢ-ગોડા માર્ગ પર નાની ખેરવણ નજીક ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાનું પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
માર્ગ પર પડેલા ખાડા પુરવા અને રસ્તાને સમતલ કરવા માટે ડમ્પર મારફતે મેટલવર્ક મારફતે રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
