નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે રેતી માફિયાઓ ઉપર લગામ કસી

0
Illegal mining in nizar kukarmunda
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે રેતી માફિયાઓ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નિઝર તાલુકામા ભૂસ્તર વિભાગે રેતી ખનન કરનાર માફિયાઓ પર લાલ આંખ કકરીછે. નિઝર તાલુકાના સુલવાડા ગામે તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ પર ભૂસ્તર વિભાગના અંકિતભાઈ પરમાર દ્વારા સુલવાડા ગાગામેગત્તા રોજ તાપી નદીમાં રાત્રે ૨ વાગે તપાસ કરવામાં આવતા ૩ ડમ્પર સહીત ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. ભૂસ્તર વિભાગના અંકિતભાઈ પરમારની કાર્યવાહીથી નિઝર/કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરનાર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *