સુરત જિલ્લા જમીયતે ઉલમા એ હિંદ તરફથી જિલ્લા પોલીસ વડાને અમીશ દેવગનનાં નિવેદન પ્રશ્ને આવેદનપત્ર અપાયું 

0
IMG-20200619-WA0026
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   આજે તારીખ  ૧૯/૬/૨૦૨૦ ના સુરત ખાતે જમીયતે  ઉલમાં એ હિંદ સુરત જિલ્લાનાં  આગેવાનો તરફથી હૈદર ભાઈ (જનરલ સેક્રેટરી) હથોડા. અનવર ભાઈ શૈખ(ડે.જનરલ સેક્રેટરી) તરાજ,  સલીમ ભાઈ શૈખ  પીપોદરા, લિયાકત ભાઈ શૈખ,૫યાહ્યા ખાન નવી સિયાલજ ,ડી.એસ.પી.ઓફિસ માં એલ.આઈ. બી.શાખાના પી.આઈ. એન.એસ.ચોહાણ ને આવેદનપત્ર આપી અમિષ દેવગન કે જેણે દેશમાં આપસમાં કોમ કોમ વચ્ચે અફ્રાતફરીનો  માહૌલ ઉભો કર્યો છે. ત્યારે આવા નિચ કક્ષાના એનકરોને સજા થાય એવી માંગણી કરતું આવેદનપત્ર આપ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *