વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનું એસ.એસ.સી. બોર્ડનું 100% પરિણામ

0
IMG-20251121-WA0010
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમનું એસ.એસ.સી બોર્ડ 2026નું પરિણામ 100% પ્રાપ્ત થયું છે. શાળાનાં પ્રથમ ક્રમે ગ્રેસા જીગ્નેશભાઈ ઢોડિયા 85.83%,દ્રિતીય ક્રમે અર્શદ અજીતભાઈ મલેક 84.83%, અને તૃતીય ક્રમે કિર્તીકુમારી સુરેન્દ્રભાઈ ગામીત 78.66% ગુણ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સૌ વિદ્યાર્થીઓ જીવનમાં શ્રેષ્ઠ કારકિર્દી પ્રાપ્ત કરે અને ખૂબ આગળ વધે એવી શાળા પરીવાર તથા સંચાલક મંડળે શુભેચ્છા પાઠવી છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *