આવતીકાલે તા. 6 મેના રોજ ધોરણ – 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર

0
gseb
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આવતીકાલે તા. 6 મેના રોજ સવારે 8 કલાકે ધોરણ – 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે…

ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલ ધોરણ – 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ તારીખ 06/05/2026ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર થશે…

વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરીને પરિણામ મેળવી શકશે; તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર મેસેજ કરીને પણ પોતાનું રિઝલ્ટ જાણી શકશે..

_______

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *