તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આગામી ૧૬મી મેના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૪ :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૬/૦૫/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જેમાં જિલ્લાના વહીવટી પ્રશ્નો, વિકાસલક્ષી કામોનું સંકલન સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
