તાપી જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ જાહેર 

0
gseb
Contact News Publisher

સામાન્ય પ્રવાહમાં ૯૫.૮૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૭૨ ટકા પરિણામ નોંધાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૪ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા (ધોરણ-૧૨) ના પરિણામો સોમવારે તા. ૦૪-૦૫-૨૦૨૬ના રોજ જાહેર થયા હતા. તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫.૮૯ ટકા તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૦.૭૨ ટકા નોંધાયું છે.

 

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *