તાપી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી : ઉમેદવારી પત્ર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઉમેદવારી ફોર્મની ચકાસણીની વિગતો વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે ૧૧૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં હવે કુલ ૭૮ હરીફ ઉમેદવારો છે, તથા ચકાસણીના અંતે ૪૦ ફોર્મ રદ કરાયા છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
