બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા “Mission Sindoor” થીમ પર રંગોળી પુરી દિવાળી પર્વની ઉજવણી કરી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : દિવાળી એટલે ઉજાસનું પર્વ આ ઉજાસના પર્વ ને લોકો દીવા પ્રગટાવી આંગણે રંગોળી કરી ફટાકડા ફોડી ને ઉજવતા હોય છે ત્યાંરે રંગોળી માં પણ અવનવી રંગોળી જોવા મળતી હોય છે ત્યારે બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા દિવાળીના પર્વ દરમ્યાન બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે “Mission Sindoor” થીમ પર રંગોળી બનાવી ૧૮૧ અભયમ બારડોલી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી નો શુભ સંદેશો પાઠવી દિવાળી પર્વ અને નૂતન વર્ષની મંગલ કામનાઓ કરવામાં આવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *