રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રેલ્વે સ્ટેશન અંકલેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રેલવે સ્ટેશન અંકલેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા સેક્રેટરી વિપીન નાયર, પ્રોજેક્ટ ચેર મોહન જોશી, સંજય પાટીલ, જીજ્ઞેશ પાટીલ, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ પરમેશ્વર સિંહ સહિત સભ્યોએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કર્યું હતું.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *