ડુંગરી પાડામાં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા બે હજાર જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યું 

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા માં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા 2000 જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોલવાણ ડોગરીપાડા અને ગોલી ઉમર ખાતે પાંચ દિવસ સુધી દરરોજ આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવશે ઘાણાવડ આયુર્વેદિક દવાખાના ડોક્ટર નિલેષભાઈ પટેલ અને ગામના સરપંચ વીરસીંગભાઇ વસાવા તથા આકાશ ભાઈ વસાવા તથા આશા વર્કરો આંગણવાડી વર્કરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other