રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મેઘરાજાની મહેર સાથે પર્યાવરણની જાળવણી હેતુસર રોટરી ક્લબ દ્રારા અંકલેશ્વરનાં રેલવે કોલોની વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે નિમિત્તે સંસ્થાનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વીપીન નાયર, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, પ્રોજેક્ટ ચેરમેન મોહન જોશી, રાજેશ શાહ, ફોરેસ્ટર આર.કે.ત્રિવેદી, રેલવે વિભાગનાં વિજય કછાવા, સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ પરમેશ્વરસિંગ તથા કર્મચારીશ્રીઓએ સહર્ષ વૃક્ષારોપણ કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

