તાપી જિલ્લામાં ફરતા પશુ દવાખાનાની સેવાને પાંચ વર્ષ પૂર્ણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRIGreen health services ના સંકલ થી ચાલતી મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરિ ના પાંચ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં ડો રવિ સરના હાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી,
તાપી જિલ્લામાં ચાલતી મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરિ પશુ -પક્ષીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે,કોઈ પણ મુશ્કેલી ના સમયે ૧૯૬૨ નંબર પર કોલ કરવાથી દરેક પશુ પક્ષીઓ ને ઘટના સ્થળ ઉપર જ સારવાર મળી જાય છે. તાપી જિલ્લામાં હાલ કુલ ૧૭ જેટલા ફરતા પશુ દવાખાનાની સંખ્યા છે જેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષ માં તાપી જિલ્લામાં કુલ ૧૯૦૧૯૫ પશુ –પક્ષીઓ ની સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલ ૬૭૧૨૦, મેડિકલ સપ્લાય ૮૩૩૦૪, સર્જીકલ ૨૩૬૩૫, ગાઈનેકોલોજિકલ ૧૫૦૦૦, અન્ય ૧૧૩૬ જેવા કેશો નો સમાવેશ થાય છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *