છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો પ્રોહીબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી ડી.એસ.ગોહિલ તથા શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઈ. આનંદજી ચેમાભાઈ તથા પો.કો. હસમુખભાઈ વિરજીભાઈ તથા પો.કો. રાહુલભાઇ દિગ્મબરભાઈને ખાનગી રાહે સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, વાલોડ પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા વોન્ટેડ આરોપી અખિલેશકુમાર ઉર્ફે પીન્કેશ આત્મનારાયણ શુક્લા રહે.રૂમ નં.૩૦૪ અંબિકા નિકેતન, પ્રિયંકા ગ્રીન સીટી, કડોદરા બ્લોસમ પાર્કની સામે કડોદરા, તા.પલસાણા જી.સુરતનો હાલ વ્યારા પનિયારી કોલેજ અને સુગર ફેક્ટરી વચ્ચેના રોડ ઉપર વ્યારાથી સુરત તરફ જતા રોડ ઉપર ઉભો છે. તેણે શરીરે આછા ગુલાબી કલરની ટુકી બાયની ટી શર્ટ તથા કમરે કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ હોવાની હકિકત્તે મળેલ તે હકિકત્ત આધારે તેને પકડી પાડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આ આરોપીને પુછ પરછ દરમ્યાન સુરત રેન્જના અલગ અલગ પો.સ્ટેમાં વોન્ટેડ હોવાનું જણાય આવેલ.

પકડાયેલ આરોપી નિચે જણાવેલ ગુનામાં નાસતો ફરતો :-

૧- વલસાડ-વાપી ટાઉન પો.સ્ટે.સી-પાર્ટ ગુ.૨નં.૧૧૨૦૦૦૪૮૨૧૨૫૧૩/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૮૧,૯૮(૨), મુજબ

૨- સુરત ગ્રામ્ય પલસાણા પો.સ્ટે.સી પાર્ટ ગુ.૨.નં.૧૧૨૧૪૦૪૬૨૨૦૬૯૫/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૮૧,૧૧૬(બી) મુજબ

૩– સુરત ગ્રામ્ય પલસાણા પો. સ્ટે.સી પાર્ટ ગુ.૨.નં.૧૧૨૧૪૦૪૬૨૨૦૪૮૪/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઈ,૮૧,૧૧૬(બી) મુજબ

૪- સુરત ગ્રામ્ય પલસાણા પો. સ્ટે.સી પાર્ટ ગુ.૨નં-૧૧૨૧૪૦૪૬૨૨૦૪૬૮/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ,૮૧,૧૧૬(બી) મુજબ

૫– સુરત ગ્રામ્ય પલસાણા પો. સ્ટે.સી પાર્ટ ગુ.૨નં.૧૧૨૧૪૦૨૩૨૦૦૨૩૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫એ,ઇ,૮૧,૧૧૬(બી) મુજબ

કામગીરી કરનાર ટીમ :-

(૧) શ્રી ડી.એસ.ગોહિલ પો.ઇન્સ. એલ.સી.બી., જી.તાપી

(૨) શ્રી એન.જી.પાંચાણી, એલ.સી.બી., જી.તાપી

(૩) શ્રી એન.એસ.વસાવા, PSI.પેરોલ-ફર્લો સ્કોર્ડ

(૪) ASI ગણપતસિંહ રૂપસિંહ

(૫) ASI આનંદજી ચેમાભાઇ

(૬) ASI ધર્મેશભાઈ મગનભાઈ

(૭) હે.કો.વિનોદભાઈ પ્રતાપભાઇ

(૮) હે.કો. હરપાલસિંહ અભેસિંહ

(૯) હે.કો.ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ

(૧૦)પો.કો.રોનક સ્ટીવન્સન

(૧૧)પો.કો.ધનજય ઇશ્વરભાઇ

(૧૨)પો.કો.હસમુખભાઇ વિરજીભાઈ

(૧૩)પો.કો.રાહુલભાઇ દિગ્મબરભાઈ નોકરી તમામ LCB/પેરોલ ફર્લો સ્કોડએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other