તાપી જિલ્લા સોનગઢ કોર્ટમાં લોક અદાલત યોજવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ ખાતે વિ. પ્રિન્સિપલ સિવિલ જજશ્રી અમિત એમ. પાટડીયા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત લોક અદાલત મેળા માં 900 જેટલા પડતર કેસો આવ્યા હતા. જેમાંથી વિવાદિત કેસોમાંથી મોટા પ્રમાણમાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં બેંક લોન, ફાઇનાન્સ જેવા કેસ ડીજીવીસીએલના કેસો. આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમનું સમાધાન પેટે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલત પ્રસંગે વિ. પ્રિન્સિપલ સિવિલ જજ અમિત પાટોડીયા સાહેબ, બેંકના કર્મચારીઓ ડીજીવીસીએલ ના કર્મચારીઓ અને સોનગઢના સૌ વકીલ મિત્ર મંડળ હાજર રહ્યા હતા.