સમસ્ત મુસ્લિમ સમાજ તાપી જીલ્લા તરફથી ગુસ્તાખે રસુલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરનૈ આવેદનપત્ર સોંપાયું

0
IMG-20240829-WA0008
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હાલમાં મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં થયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં રામગીરી મહારાજ નામના વ્યકિતએ પોતાના પ્રવચનમાં ઈસ્લામ ધર્મ અને પયગમ્બ્લર (સ.અ.વ.) વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હુઝુરની શાનમાં ગુસ્તાખી કરી છે જેના કારણે સમગ્ર દેશનાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તાપી જિલ્લાનાં મુસ્લિમ સમાજનાં લોકોની પણ લાગણી દુભાઈ અને તાપી જિલ્લાનાં મુસ્લિમ સમાજનાં લોકો સમગ્ર ઘટનાની નિંદા કરે છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી તાપીને શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other