તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે ફલૂ ઓ.પી.ડી. તથા ફીવર ઓ.પી.ડી. શરૂ કરાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : તા: ૧૩: “કોરોના” ના સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે, રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં ફલૂ ઓ.પી.ડી. અને ફીવર ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર તાપી જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર વ્યારા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલ અને કાલિદાસ હોસ્પિટલ ખાતે ફલૂ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટર વ્યારા અને સોનગઢ ખાતે ફીવર (તાવ) ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. જેનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other