તાપી : સોનગઢનાં ટોકરવા ગામે એક કોરોના કેસ નોંધાયો

0
20200418_152253
Contact News Publisher

પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ તાલુકામાં આવેલ ટોકરવા ગામમાંથી એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલ 01 એક્ટિવ કેસ છે.

11-04-23 COVID Updates
1.૨૭ વર્ષિય મહિલા- મિસ્ત્રીફળિયું- ટોકરવા, તા. સોનગઢ,જી.તાપી
એક્ટિવ કેસ=૦૧
રજા આપેલ દર્દી= ૦૧
મૃત્યુ =૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *