ડાંગમા ઠેર ઠેર પર્યટકો મોન્સૂનમા મસ્તી કરવા ઉમટી પડયા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :   ચોમાસામા જેની ખૂબસુરતી સોળે કળાએ ખીલી ઉઠે છે, તે હરિયાળા ડાંગમા ઠેર ઠેર પર્યટકો મોન્સૂનમા મસ્તી કરતા નજરે પડે છે.

કચકડે મઢાયેલી આ તસવીર ધુલદા રીવર સાઈડની છે. જ્યા આકર્ષક જળધોધ, અને વરસતા વરસાદની મઝા માણતા પ્રકૃતિપ્રેમી પર્યટકો નજરે પડે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other