માંગરોળ તાલુકાની ઝંખવાવ જિલ્લા પંચાયતની બેઠક કબ્જે કરતી ભાજપ  

0
IMG-20210302-WA0034
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાની ઝંખવાવ જિલ્લા પંચાયતની બેઠક પાંચ હજાર કરતાં વધુ મતોથી ભાજપનાં ઉમેદવાર દિનેશભાઇ સુરતીએ કબ્જે કરી છે. જ્યારે એમાં સમાવિષ્ટ તમામ તાલુકા પંચાયતો પણ ભાજપે કબ્જે કરી છે. જેમાં ઝંખવાવ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવાર નસીમબાનું સીરાજ કડીવાલા, ઘોડબાર ઉપર શકુંતલાબેન હરિવનદન ચૌધરી, ભીલવાડા ભૂમિબેન ભરતભાઇ વસાવા, માદરબોરીયા મુકેશભાઈ વસંતભાઈ ગામીતનો ભાજપમાંથી વિજય થયો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other