સાયણ સુગર ફેક્ટરીમાં એગ્રીકલચર ઓફિસર તરીકે ફરજ બજાવતાં, માંગરોળ તાલુકાનાં ભરતસિંહ બારડ વયનિવૃત થતાં વિદાય આપવામાં આવી

0
IMG-20201031-WA0037
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સાયણ સુગર ફેક્ટરીમાં એગ્રીકલચર ઓફીસર તરીકે ફરજ બજાવતાં, માંગરોળ તાલુકાનાં મોટીપારડી ગામનાં ભરતસિંહ બારડ વયનિવૃતના કારણે નિવૃત થતા માંગરોળ તાલુકાના ખેડૂતો દ્વારા સાયણ સુગર ફેક્ટરી ખાતે અભિવાદન -વિદાય કાર્યક્રમ યોજ વામાં આવ્યો હતો. સતત ચાલીસ વર્ષ સુધી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી વયનિવૃત થયા છે. એમણે ફરજ દરમિયાન નાના માં નાના ખેડૂતોને સાથે રાખી ખેડૂતોને શેરડીની ખેતી અંગે એમણે આપેલ સેવાને ખેડૂતોએ બિરદાવી હતી. આ કાર્યક઼મમા ખેડૂત આગેવાન કેતન ભાઇ ભટ્ટ, નલુસિંહ (વડોલી ) અશોકસિંહ કઠવા ડીયા, ભરતસિંહ કઠવાડીયા, પરેશભાઇ શાહ હાજર રહ્યાં હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other