ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિએ વીર શહીદ ઋત્વિકકુમાર ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિએ વીર શહીદ ઋત્વિકકુમાર ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Contact News Publisher

વીર શહીદ ઋત્વિકકુમાર ચૌધરીના પરિવારને રૂ. ૧ લાખની સહાય આપી

(​માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૪. :- દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર તાપી જિલ્લાના ઉખલદા ગામના વીર શહીદ (૫૭ રાઈફલ્સ રેજિમેન્ટ) ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરીને ૧૫૭-માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે તેમણે સંવેદનશીલતા દાખવીને શહીદના માતા-પિતાને રૂ. ૧ લાખની રોકડ સહાય અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *