તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષપદે મંગળવારે ‘નલ સે જલ’ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાશે
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭ :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાની જળ અને જાહેર સ્વચ્છતા સમિતિ દ્વારા ‘નલ સે જલ’ યોજના સંદર્ભે સમીક્ષા બેઠક મંગળવારે બપોરે ૧:૦૦ કલાકે યોજાશે. જેમાં યોજના અંતર્ગત હાથ ધરાયેલી કામગીરી અને પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
