ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત જ્ઞાન ગોષ્ઠિ યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંભેટા પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ઓનલાઇન પરીક્ષા પે ચર્ચાનાં કાર્યક્રમને શાળાનાં તમામ બાળકો, શિક્ષકગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિએ સમૂહમાં નિહાળ્યો હતો. સદર ઓનલાઇન સેશન પૂર્ણ થતાં શિક્ષક મિત્રો દ્વારા બાળકોને તેમનાં અભ્યાસ સમયે કેવાં કેવાં અવરોધો આવે છે તે પૂછવામાં આવ્યું હતું અને તેને લગતાં સમાધાનો કયા હોઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી. આમ, નજીકમાં આવી રહેલ વાર્ષિક પરીક્ષાની તૈયારીનાં બીજ શાળામાં નાંખવામાં આવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *