તાપી જિલ્લામાં તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. :- તાપી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે વ્યારા, ડોલવણ, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, કુકરમુંડા, ઉકાઈ અને નિઝર તાલુકાઓમાં તાલુકા મામલતદારશ્રીની કચેરી ખાતે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
