રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા સહયોગી સંસ્થાઓ દ્વારા વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો 

0
IMG-20251201-WA0008
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઝેન્ટિવા ફાર્મા લિમિટેડનાં સહયોગથી સ્પોર્ટ્સ ક્લબ જુના દીવા ખાતે જરૂરિયાતમંદોને વસ્ત્રદાન કરવાનાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપીન નાયર રોટરીયન મોહન જોશી, રૂપલ ભરવાડા, ઝેન્ટિવા ફાર્માનાં સીમા એચર્જી તથા કર્મચારીઓનાં વરદ હસ્તે જરૂરિયાતમંદોને વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other