અંકલેશ્વરની કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયા બજાર સ્થિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 ખાતે દિવાળી પર્વ તથા નૂતન વર્ષની ઉત્સાહભેર આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓએ રંગો તથા પુષ્પો દ્વારા સુંદર રંગોળીનું સર્જન કર્યું હતું. સાથેજ ફટાકડા ફોડીને નૂતન વર્ષનાં આગમનને આવકારી એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *