છેલ્લા પાંચ મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
Screenshot_20250922_142732_M365 Copilot
Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઈન્સ. એન.એસ. ચૌહાણ, સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સુચના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી-નરેશભાઇ ઉર્ફે ભવાની રામુભાઇ પટેલ રહે.મોતીવાડા, મોટા ફળીયુ તા.પારડી જી.વલસાડને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે પો.સ.ઇ કે.આર. ચૌધરી તથા એ.એસ.આઇ માર્મિકભાઇ હરેશભાઇ તેમજ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈએ મૌજે મોતીવાડા તા.પારડી જી.વલસાડ ખાતેથી તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ પકડી લાવી ગુનાના કામે અટક કરી આગળની તપાસ પો.સ.ઈ. કે.આર. ચૌધરી કરી રહેલ છે.

પકડી પાડેલ આરોપીનું નામ સરનામા:-

 નરેશભાઇ ઉર્ફે ભવાની રામુભાઇ પટેલ રહે.મોતીવાડા, મોટાફળીયુ તા.પારડી જી.વલસાડ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

૧- પો.સ.ઈ.શ્રી. કે.આર.ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન.

૨- એ.એસ.આઇ માર્મિકભાઇ હરેશભાઇ

૩- આ.હે.કો પ્રવિણભાઇ ભરતભાઇ

૪- અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other