તાપી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તા મરામત તથા અન્ય કામગીરી શરૂ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે બંધ થયેલ રસ્તા પાણી ઓસરતા વાહનવ્યવહાર માટે પુન: પૂર્વવત કરવામાં આવેલ છે. તેમજ વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તાઓ પર મરામતની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવેલ છે.
તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું હોટમીક્ષ ડામરપેચ તથા કોંક્રિટ પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી લોકોને વાહનવ્યવહારમાં અગવડ ન પડે. તેમજ રસ્તાની નજીક વરસાદી સિઝનમાં ઉગી આવેલ ઝાડી-ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી સાથો સાથ રસ્તાની બાજુમાં આવેલ વૃક્ષને ગેરૂ-ચુનાની કામગીરી યુદ્વનાં ધોરણે શરૂ કરવામાં આવેલ છે.જેથી આવનાર તહેવારો પહેલાં લોકોને આવન જાવન માટે રાહત રહે.
દ્વારા રસ્તા મરામત તથા અન્ય કામગીરી શરૂ કરવામાં આવી
તાપી જિલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે બંધ થયેલ રસ્તા પાણી ઓસરતા વાહનવ્યવહાર માટે પુન: પૂર્વવત કરવામાં આવેલ છે. તેમજ વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તાઓ પર મરામતની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવેલ છે.
તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું હોટમીક્ષ ડામરપેચ તથા કોંક્રિટ પેચવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી લોકોને વાહનવ્યવહારમાં અગવડ ન પડે. તેમજ રસ્તાની નજીક વરસાદી સિઝનમાં ઉગી આવેલ ઝાડી-ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી સાથો સાથ રસ્તાની બાજુમાં આવેલ વૃક્ષને ગેરૂ-ચુનાની કામગીરી યુદ્વનાં ધોરણે શરૂ કરવામાં આવેલ છે.જેથી આવનાર તહેવારો પહેલાં લોકોને આવન જાવન માટે રાહત રહે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *