ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ

0
Screenshot_20240826_140351_Google
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ઉકાઈ ડેમમાંથી 247363 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું. ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી પાણી છોડયું. ઉકાઈ ડેમની સપાટી હાલ 336.7 ફૂટને પાર. ડેમનું રુલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પાણી છોડાયું. પાણીનો જથ્થો તાપી નદી ખાતે પહોંચતા તાપી નદી બે કાંઠે. રાંદેર ખાતે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવેની જળ સપાટી 8.9 મિટરે પહોંચી. સુરતમાં નીચાણવાળા વિસ્તારોને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *