યુપી ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો દાવ : 40% ટિકિટ મહિલાઓને અપાશે
Contact News Publisher


આવતા વર્ષે ઉતર પ્રદેશમાં યોજાનારી વિદ્યાનસભાની ચુંટણીને લઇને રાજયના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અનુસંદાને કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી આગામી વિધાનસભા ચુંટણીમાં 40 ટકા ટિકીટ મહિલાને આપશે. સાથોસાથ તેમણે ‘મેં લડકી હું, લડ સહતી હું’નો નવો ચુંટણી નારો પણ આપ્યો હતો.
