ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપી રોડ પર બેસીને ધરણા

0
IMG-20211005-WA0000
Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ કલેક્ટરશ્રીને આવેદનપત્ર તથા રોડ પર બેસીને ધરણા કરવામાં આવ્યો, જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ રાકેશ પવાર, ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેન ભોયે, ડાંગ જિલ્લા મહામંત્રી મુકેશભાઈ પટેલ, તુષાર કામળી, સંજયભાઈ પવાર, ચંદુભાઈ ગવળી, રાજુભાઈ બાગુલ, કિશોરી બેન, ગીતાબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other