શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ : તાપી જિલ્લાના પંડાલોને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધામાં ઇકોફ્રેંડલી અને ‘લોકલ ફોર વોકલ’ના અભિગમ હેઠળ ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ તેમજ નેશનલ સ્પોર્ટ્સ ડે સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ...
