તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
તમામ નોડેલ અધિકારીશ્રીઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...
