જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજ્યભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટ્યાં
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો બાબતે...
