કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા શ્રીઅન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર ગુણસદા ખાતે મહિલા શિબિર અને પોષક અનાજ(Millet)વાનગી હરીફાઇ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ...
