સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વમાં પધારી રહેલ રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શનિ રવિની રજાઓમાં સાપુતારા ઘાટમાર્ગમાંથી સામાન્ય વ્યક્તિ બની મુસાફરી કરે તો સામાન્ય પ્રજાની જેમ અસુવિધાનો સામનો કરવો પડશે ?
સાપુતારા ખાતે યોજાઇ રહેલા મોન્સુન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની સુરક્ષાનાં સુવિધાનાં નામ પર મીંડુ..!! (અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સાપુતારા 28-07-2024 ડાંગ...
