Month: February 2024

સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી કાટગઢ ખાતે પરીક્ષા સાથે મૈત્રી કાર્યક્રમ રાખી ધોરણ ૧૦ અને ૧૨ના ૬૫૦ બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા પરીક્ષા સાથે મૈત્રી અને સાયન્સ સ્કીલ મોટીવેશન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર...

બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ તથા સાધન સહાય કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા અંતર્ગત સુરત જિલ્લાનાં આઈ. ઇ. ડી. વિભાગ દ્રારા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે દિવ્યાંગ...

HHFMC પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ ‘Ethos’ ની રંગારંગ ઉજવણી કરાઈ

વિદ્યાર્થીમાં શિસ્ત, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોઈ તે જ શિક્ષણ : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પાલેજ...

ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળા યોજાયો

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઇ દ્વારા ૫૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા,૧૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થા...

આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર હોય, સુરક્ષિત ટ્રાફિક સંચાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુંસર વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ

રોડ ડાયર્વઝન કરવા અંગેનું જાહેરનામું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૯: તાપી જિલ્લામાં આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી...

કુસુમ જયેશ ભુલકા ભવન અને ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલ ગુજરાતી માધ્યમમાં સ્પોર્ટ્સ ડે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન અને ગીતાબેન રમેશભાઈ પટેલ પ્લેસ્કૂલ ગુજરાતી માધ્યમમાં...

સોનગઢ પોલીસ સ્ટેશનના પશુ હેરાફેરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ એલ.સી.બી. તાપીના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી. પાંચાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો તાપીના પો.સ.ઈ.શ્રી એન.એસ....

મોબાઈલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી. તાપીના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટરશ્રી એન.જી.પાંચાણી તથા શ્રી, એન. એસ. વસાવા પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો...

વ્યારા શહેરના સ્વામિનારાયણ મંદિર પાસેના એક ઘરના ધાબા પર લાગેલ આગને એક કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરે કાબુમા લીધી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે તા: ૧૭ના રોજ સાંજનાં આશરે ૦૬:૦૫ કલાકે ધ્વનિ સંદેશા દ્વારા ધર્મેન્દ્રભાઈ પંચાલે વ્યારા ફાયર વિભાગ...

ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે એક આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્ટાફના પોલીસ માણસો સાથે...

Other