તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ
અકસ્માતોના નિવારણ માટે નિયમોનું પાલન કરવા અપીલ કરતા નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે.વલવી ......................... (માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.17- તાપી જિલ્લા...
