બાળકો સાથે જાતિય દુરવ્યવહાર અંગે શિક્ષકો માટે માર્ગદર્શિકા પુસ્તિકાનું સુરતનાં કલેક્ટર ડો. ધવલ પટેલનાં હસ્તે શનિવારે થનારૂ વિમોચન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ 6 માર્ચના સુરતની જીવન ભારતી સ્કૂલ ખાતે બોપોરે 12 કલાકે બાળકો સાથે જાતિય દુરવ્યવહાર...
