તાપી જિલ્લામાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લઇ લોકોને પ્રોત્સાહિત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.03: તાપી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા તેઓની ટીમ દ્વારા વેક્સિનેશનની...
