કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણીયાના હસ્તે તાપી જિલ્લાના ૧૫ દિવ્યાંગ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર એનાયત કરાયા:
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાપી જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગારી આપવાના સંયુક્ત...
